ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રમત-ગમત, યવા અન સાસ્કતતક પ્રવતતઓ તવભાગના તનયંત્રણ હેઠળના તનયામક ગ્રંથાલયની કચેરી હસ્તકના ગ્રંથાલય કારકન, વગમ-૩ સંવગગની કલ૦૫ જગ્યાઓ માત્ર દદવયાંગ ઉમેદવારોથી ભરવા માટ ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ (SPECIAL RECRUITMENT DRIVE) અન્વયે ઓનલાઈન અરજી૫ત્રકો મગાવવામા આવ છ. આ માટ ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૪/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) થી તા.૨૫/૦૪/ર૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ ્ રદિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તથી સમયાતર મડળની વબસાઇટ અચક જોતા રહવ.
(૧) અરજી કરવા માટની વવગતવાર સચનાઓ (આ જાહરાતમા ફકરા ન. ૭ મા દશાવલ છ, તે સહીત) તથા આ સમગ્ર જાહરાત ઓન-લાઇન અરજી કરતા પહલા ઉમદવાર પોત ધ્યાનથી કાળજીપૂવમક વાચવી જરૂરી છ. (૨) ઓન-લાઇન અરજી કરતી વખત ઉમદવાર કોઇ પ્રમાણપત્રો જોડવાના નથી. પરત, ઓન-લાઇન અરજી કરતી વખત પ્રમાણપત્રોમાની તવગતોન આધાર ઓન-લાઇન અરજીમા અરજદાર સમગ્ર તવગતો ભરવાની રહ છ. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જવા ક, શૈક્ષતણક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કટગરી (SC/ST/SEBC/EWS) ને લગતા, દદવયાંગતા તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમા એવા પ્રમાણપત્રોન આધાર સાચી તવગતો ભરવાની રહ છ. અરજીમાંની ખોટી તવગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમદવાર ઓન-લાઈન અરજીપત્રક કાળજીપૂવગક ભરી અરજી કન્ફમગ કરતાં પહેલાં તેની ચકાસણી કરી લેવાની રહેશે. અરજી કન્ફમગ થયા બાદ જો તેમાં કોઇ ભૂલ રહી જવા પામેલ હોય તો તમા મડળ દ્વારા કોઇ સધારો કરી આપવામા આવશ નદહ. ત માટ ઉમદવાર પન: સાચી તવગત સાથ અરજી કરવાની રહેશે. એક જ ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ અરજી કન્ફમગ કરવામાં આવેલ હોય તો છેલ્લે કન્ફમગ થયેલ અરજી ક જમા ઉમદવાર પરીક્ષા ફી ભરલ છ ત માન્ય રાખવામા આવશ.
(૩) પરીક્ષા પદ્ધવત - પસંદગીની પ્રદિયામાં જાહેરાતમાં ફકરા નં.૯ માં દશાગવયા મુજબની હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્વતતની સ્પધામત્મક પરીક્ષા ઉમદવાર આપવાની રહશ. જ સબતધત ઉમેદવારોએ ધ્યાને લેવી.
Follow link for more details
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GSSSB_202425_264.pdf