We provides Technical Assistant- Class- III (PwD SRD) notification. Please contact at
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વવભાગના વનયંત્રણ હેઠળના કવમશ્નરશ્રી, કટિર અન ગ્રામોદ્યોગની કચેરી હસ્તકના ટકનનકલ આસીસ્ટન્ટ, વગમ-૩ સંવગગની કલ-૦૧ જગ્યા માત્ર ટદવયાંગ ઉમેદવારોથી ભરવા માિે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇિ પર ખાસ ભરતી ઝુંબેશ (SPECIAL RECRUITMENT DRIVE) અન્વયે ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માિે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૪/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) થી તા.૨૫/૦૪/ર૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ ્ રટિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇિ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇિ અચુક જોતા રહેવું.
(૧) અરજી કરવા માટની નવગતવાર સચનાઓ (આ જાહરાતમા ફકરા ન. ૭ મા દશાવલ છ, તે સહીત) તથા આ સમગ્ર જાહરાત ઓન-લાઇન અરજી કરતા પહલા ઉમદવાર પોત ધ્યાનથી કાળજીપૂવમક વાચવી જરૂરી છ.
(૨) ઓન-લાઇન અરજી કરતી વખત ઉમદવાર કોઇ પ્રમાણપત્રો જોડવાના નથી. પરત, ઓન-લાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વવગતોને આધારે ઓન-લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વવગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષવણક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કેિેગરી (SC/ST/SEBC/EWS) ને લગતા, ટદવયાંગતા તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વવગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોિી વવગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમેદવારે ઓન-લાઈન અરજીપત્રક કાળજીપૂવગક ભરી અરજી કન્ફમગ કરતાં પહેલાં તેની ચકાસણી કરી લેવાની રહેશે. અરજી કન્ફમગ થયા બાદ જો તેમાં કોઇ ભૂલ રહી જવા પામેલ હોય તો તમા મડળ દ્વારા કોઇ સધારો કરી આપવામા આવશ નટહ. ત માિ ઉમદવાર પન: સાચી વવગત સાથ અરજી કરવાની રહેશે. એક જ ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ અરજી કન્ફમગ કરવામાં આવેલ હોય તો છેલ્લે કન્ફમગ થયેલ અરજી કે જેમાં ઉમેદવારે પરીક્ષા ફી ભરેલ છે તે માન્ય રાખવામાં આવશે.
(૩) પરીક્ષા પદ્ધનત - પસંદગીની પ્રટિયામાં જાહેરાતમાં ફકરા નં.૯ માં દશાગવયા મુજબની હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR (Computer Based Respose Test/ Optical Mark Recognisation) પદ્વવતની સ્પધામત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. જે સંબંવધત ઉમેદવારોએ ધ્યાને લેવી.
Follow below link to get more details.
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GSSSB_202425_259.pdf
Comments