We provides Gujarat Subordinate Service, Class- III (Group - A and Group- B) Combined Exam, (PwD, SRD) notification. Please contact at
ગ જરાત ગૌણ સેવા ૫સંિગી મંડ્ળ, ગાંધીનગર દ્વારા ગ જરાત ગૌણ સેવા, વગમ -૩ (ગ્ર પ- A તથા ગ્ર પ – B) ની સંય ક્ત સ્પધામત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટ નીચે િશામવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટની પ્રદક્રયામાં પસંિગી યાિી તૈયાર કરવા માટ ફક્ત દિવયાંગ ઉમેિવારો પાસેથી ojas વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છ.
આ માટ ઉમેિવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા.૦૧/૦૪/૨૦૨૫ (૧૪-૦૦ કલાક) થી તા.૨૫/૦૪/૨૦૨૫(૨૩-૫૯ કલાક) િરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહશ. અરજી કરવા માટની વવગતવાર સૂચનાઓ સદહત આ સમગ્ર જાહરાત િરક ઉમિવાર પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છ. ઉમેિવારોએ પોતાની શૈક્ષવણક લાયકાત, ઉંમર, જાવત તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહશ અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં િશામવયા મ જબની જરૂરી વવગતો ભરવાની રહશ. ભરતી પ્રદક્રયા સંબંધેની તમામ સૂચનાઓ મંડ્ળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે તેથી સમયાતર મંડ્ળની વેબસાઇટ અચ ક જોતા રહવ.
નોંધ:- (૧) કલ જગ્યાઓ પકી માજી સવનક (Ex-serviceman) ઉમિવારો માટ જગ્યા અનામત રાખવામાં આવેલ નથી. (૨) સામાન્ય વદહવટ વવભાગના તા.૨૦/૧૧/૨૦૨૪ના ઠરાવ ક્ર:- સીઆરઆર-૧૦૨૦૧૭૧૨૨૬૩૯-ગ.૨ અન્વયે સિર ભરતીનો પ્રથમ પ્રસંગ ગણવાનો રહશ. (૩) જાહરાતમા િશાવલ જગ્યાઓ સામાન્ય વહીવટ વવભાગના તા. ૧૧/૧૧/૨૦૨૪ના પદરપત્ર ક ્ રમાંક: સીઆરઆર-૧૦૨૦૧૭-૧૨૨૬૩૯-ગ.૨ (ભાગ-૧)ને આવધન રાજ્ય સરકાર હઠળની દિવયાંગ વયવક્તઓની સીધી ભરતીમાં અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝૂંબેશ (Special Recruitment Drive) હઠળ માત્ર દિવયાંગ ઉમેિવારોથી ભરવાની રહતી હોય, The Rights of Persons with Disability Act, 2016 તથા ત્યાર બાિના વખતોવખતના સધારાથી વનયત કરવામા આવલ દિવયાગતાની કટગરીમા બચમાક ડ્ીસવબલીટી ધરાવતા ઉમિવારો જ અરજી કરી શકશ. અન્ય ઉમિવારોએ આ જાહરાત અતગમત અરજી કરવાની રહશ નહી. (૪) સરકારના પ્રવતમમાન વનયમોન સાર દિવયાંગ ઉમેિવારને ૧૦ વષની મહત્તમ છટછાટ (૪૫ વષમથી વધ ન હોય તે રીતે) લાગ પડ્શે.
Comments