Create New Post

Additional Assistant Engineer (Electrical) Class- III (PwD SRD)

We provides Additional Assistant Engineer (Electrical) Class- III (PwD SRD) notification. Please contact at Chat on WhatsApp

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માગગ અને મકાન વવભાગના વનયંત્રણ હેઠળના અવધક્ષક ઇજનેર આલેખન (મા.મ.) વતુગળ, ગાંધીનગરની કચેરી હસ્તકના  અધધક મદદનીશ ઇજનેર(ધવદ્યુત), વગમ-૩ સંવગગની કલ-૦૪ જગ્યાઓ માત્ર દદવયાંગ ઉમેદવારોથી ભરવા માટ ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ (SPECIAL RECRUITMENT DRIVE) અન્વયે ઓનલાઈન અરજી૫ત્રકો મગાવવામા આવ છ. આ માટ ઉમદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૪/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) થી તા.૨૫/૦૪/ર૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ ્ રદિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તથી સમયાતર મડળની વબસાઇટ અચક જોતા રહેવું.

(૧)  અરજી કરવા માટની ધવગતવાર સચનાઓ (આ જાહરાતમા ફકરા ન. ૭ મા દશાવલ છ, તે સહીત) તથા આ સમગ્ર જાહરાત ઓન-લાઇન અરજી કરતા પહલા ઉમદવાર પોત ધ્યાનથી કાળજીપૂવમક વાચવી જરૂરી છ.

(૨)  ઓન-લાઇન અરજી કરતી વખત ઉમદવાર કોઇ પ્રમાણપત્રો જોડવાના નથી. પરત, ઓન-લાઇન અરજી કરતી વખત પ્રમાણપત્રોમાની વવગતોન આધાર ઓન-લાઇન અરજીમા અરજદાર સમગ્ર વવગતો ભરવાની રહે છ. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જવા ક, શૈક્ષવણક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કટગરી (SC/ST/SEBC/EWS) ને લગતા, દદવયાંગતા તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમા એવા પ્રમાણપત્રોન આધાર સાચી વવગતો ભરવાની રહ છ. અરજીમાંની ખોટી વવગતોના કારણ અરજી રદ થવા પાત્ર રહશ. આથી ઉમદવાર ઓન-લાઈન અરજીપત્રક કાળજીપૂવગક ભરી અરજી કન્ફમગ કરતાં પહેલાં તેની ચકાસણી કરી લેવાની રહેશે. અરજી કન્ફમગ થયા બાદ જો તેમાં કોઇ ભૂલ રહી જવા પામેલ હોય તો તમા મડળ દ્વારા કોઇ સધારો કરી આપવામા આવશ નદહ. ત માટ ઉમદવાર પન: સાચી વવગત સાથ અરજી કરવાની રહેશે. એક જ ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ અરજી કન્ફમગ કરવામાં આવેલ હોય તો છેલ્લે કન્ફમગ થયલ અરજી ક જમા ઉમદવાર પરીક્ષા ફી ભરલ છ ત માન્ય રાખવામાં આવશે. 

Follow below link to get more details.
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GSSSB_202425_258.pdf

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

93073